ગુરુવાર, 7 માર્ચ, 2013

૧૦૦+ ઉપયોગી વેબસાઈટનું લીસ્ટ: screenr.com – તમારી સ્ક્રીનનો વીડિઓ કેપ્ચરકરીને સીધો જ યુટ્યુબ પર અપલોડ કરી આપે છે. thumbalizr.com – કોઈ પણ વેબપેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરવા માટે. goo.gl – લાંબી URL ને નાની બનાવવા માટે અને URL એન QR Codes માં કન્વર્ટ કરવા માટે. unfurlr.come – કન્વર્ટ કરાયેલી નાની URL પાછળ કઈ URL છે તે જાણવા માટે. qClock – કોઈપણ સીટી નો ગૂગલ મેપ થી લોકલ સમય જાણવા માટે. copypastecharac ­ter.com– સ્પેસીઅલ એટલે કે તમારા કીબોર્ડ માં નથી તેવા કેરેક્ટર ને કોપી કરવા માટે. postpost.com – ટ્વીટર માટે નું વધારે સારું સર્ચ એન્જીન. lovelycharts.co ­m – ફ્લોચાર્ટ, નેટવર્ક ડાયાગ્રામ, સાઈટમેપ વગેરે બનાવવા માટે. iconfinder.com – બધી જ સાઈઝના આઈકોન માટે ની બેસ્ટ વેબસાઈટ. office.com – ઓફીસ ડોક્યુમેન્ટ માટે ટેમ્પલેટ, કલીપઆર્ટ, ઈમેજીસ વગેરે ડાઉનલોડ કરવા માટે. followupthen.co ­m – ઈમેઈલ રીમાઈન્ડર માટેનોસૌથી સરળ રસ્તો. jotti.org – કોઈપણ શકમંદ ફાઈલ કે ઈમેઈલ અટેચમેન્ટ નું વાઇરસ સ્કેન કરાવો. wolframalpha.co ­m – સર્ચ કાર્ય વગર સીધા જ જવાબ મેળવો. printwhatyoulik ­e.com– ક્લટર વગર વેબપેજ પ્રિન્ટ કરો. joliprint.com – ન્યુઝલેટરની જેમ કોઈપણ આર્ટીકલ કે બ્લોગ કન્ટેન્ટ ને રિફોર્મ કરો. search4rss.com – RSS ફીડ્સ માટેનું સર્ચ એન્જીન. e.ggtimer.com – ડેઈલી યુઝ માટેનું સિમ્પલ ઓનલાઈન ટાઈમર. coralcdn.org – વેબસાઈટ જો કોઈ વેબસાઈટ હેવી ટ્રાફિક થી ડાઉન થઇ ગઈ હોય(જેમ કે બોર્ડ ના રીઝલ્ટ સમયે અથવા ટ્રેન માં તત્કાલ ટીકીટ બુક કરાવવા સમયે) તો કોરલસીડીએન થી એક્સેસ કરો. random.org – રેન્ડમ નંબર મેળવવા, સિક્કો ઉછાળવા વગેરે જેવું ઘણું બધું. pdfescape.com – તમારા વેબ બ્રાઉઝર થી જ પીડીએફ ને ઓનલાઈન એડિટ કરવા માટે. viewer.zoho.com ­ – પીડીએફ કે પ્રેઝન્ટેશન ને વેબ બ્રાઉઝર માં પ્રિવ્યુ કરવા માટે. tubemogul.com – એક જ ક્લિક થી યુટ્યુબ અને બીજી ઘણી વિડીઓ સાઈટ પર વિડીઓ અપલોડ કરવા માટે. workinprogress. ­ca/ ­online-speech-re ­cognition-dicta ­tion & ispeech.org– બ્રાઉઝર માં ઓનલાઈન વોઈસ રેકગ્નીશન માટે. scr.im – સ્પામ ની ચિંતા કાર્ય વગર તમારું ઈમેઈલ અડ્રેસ અહીંથી શેર કરો. spypig.com – હવે થી તમારા ઈમેઈલ ની રીડ રીસીપ્ટ મેળવો, એટલે કે જેને ઈમેઈલ મોકલ્યો છે તેમણે ઈમેઈલ વાંચ્યો છે તેનું કન્ફર્મેશન. sizeasy.com – કોઈ પણ પ્રોડક્ટની સાઈઝ કમ્પેર(સરખામણી) ­ અને વિઝ્યુલાઈઝ(કલ્પ ­ના) કરો. myfonts.com/ ­WhatTheFont – કોઈ પણ ઈમેજમાં રહેલા ફોન્ટનું નામ મેળવો. google.com/ ­webfonts – ઓપન સોર્સ ફોન્ટ નુંસારું એવું કલેક્શન. regex.info – ફોટા માં રહેલા હિડન એટલેકે છુપાયેલા ડેટા ને મેળવવા માટે. livestream.com – તમારી કોઈપણ લાઇવ ઇવેન્ટને અથવા ડેસ્કટોપ સ્ક્રીનનો વીડિઓ આ વેબસાઈટ માં બ્રોડકાસ્ટ કરી શકો છો. iwantmyname.com ­ – બધા TLD માં તમને તમારું ડોમેન સર્ચ કરવામાં મદદ કરે છે. homestyler.com – શરૂઆતથી જ તમારા હોમ ઇન 3d ને નવું રૂપ આપો. join.me – તમારી સ્ક્રીનને ઓનલાઈન શેર કરો. onlineocr.net – સ્કેન કરેલી પીડીએફમાંથી ટેક્ષ્ટ મેળવો. flightstats.com ­ – ફ્લાઈટ નું સ્ટેટસ જોવા માટે. wetransfer.com – મોટી ફાઈલ ને શેર કરવા માટે. http:// ­www.gutenberg.or ­g/ – ફ્રી કીન્ડલ બુક ડાઉનલોડ કરવા માટે. polishmywriting ­.com – સ્પેલિંગ કે ગ્રામર ની એરર ચેક કરવા માટે. marker.to – શેર કરવાના હેતુ થી કોઈપણ વેબપેજ ના મહત્વના ભાગને હાઈલાઈટ કરવા માટે. typewith.me – એક કરતા વધારે લોકોને એક જ ડોક્યુમેન્ટ પર ઓનલાઈન કામ કરવા માટે. whichdateworks. ­com – કોઈ ઇવેન્ટ નું પ્લાનિંગ કરો છો? બધાને અનુકુળ હોય તેવી તારીખ નક્કી કરવા માટે. everytimezone.c ­om – વર્લ્ડ ટાઇમ ઝોન નો સરળવ્યુ. gtmetrix.com – તમારી સાઈટ કે બ્લોગ નું પરફોર્મન્સ ઓનલાઈન ચેક કરવા માટે. noteflight.com – મ્યુઝીક શીટ એટલે કે મ્યુઝીકને લખવાની ભાષા ઓનલાઈન લખવા માટે. imo.im – એક જ જગ્યાએથી સ્કાઇપ, ફેસબુક, ગૂગલ ટોક વગેરે ના ફ્રેન્ડસ સાથે ચેટ કરવા માટે. translate.googl ­e.com– વેબસાઈટ, પીડીએફ, કે ડોક્યુમેન્ટ્સ નું ભાષાંતર કરવા માટે. kleki.com – ઘણી બધી જાતના બ્રશ વાપરીએન પેઈન્ટ કરવા માટે. similarsites.co ­m – તમને જે સાઈટ ગમતી હોય તેના જેવી બીજી સાઈટ નું લીસ્ટ મેળવવા માટે. wordle.net – લાંબા લખાણને ટેગ કલાઉડ માં ફેરવવા માટે. bubbl.us – તમારા આઈડિયા કે મગજ પરના નકશા ને બ્રાઉઝર માં ઉતારો. kuler.adobe.com ­ – કલર વિશેનો આઈડિયા મેળવો અને ફોટોમાંથી કલર અલગ પણ તારવી શકો છો. liveshare.com – આલ્બમમાંથી કોઈ એક ફોટોને શેર કરવા માટે. lmgtfy.com – જયારે તમારા ફ્રેન્ડસ ગૂગલ વાપરવા માટે પણ આળસ કરતા હોય ત્યારે….. midomi.com – જયારે તમારે કોઈ સોંગ સર્ચ કરવું હોય ત્યારે… bing.com/ ­images – પરફેક્ટ સાઈઝના મોબાઈલ વોલપેપર માટે. faxzero.com – ઓનલાઈન ફરી ફેક્ષ મોકલવા માટે.